લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
ભારતની દેવીઓ- ગ્રંથ ૩ જો.

૨૧
જનીબાઇ.

૧૩૬ . ભારતની દેવીઆન્મ થ૩ એ નવ નાયકા વર્જુન' નામનું કાવ્ય, સંવત ૧૮૬૦માં એને યુગલરૂપ દર્શન થયું અને સવત ૧૮૬૮ માં અને શ્રીખાલા દેન થયું અને પોતે સંવત ૧૮૬૮ના પાત્ર વદ તેરસ અને રવિવારને રાજ રશ્મિરૂપે ભળી ગઈ–મરણ પાસી; એટલી સાલવારી નીકળે છે. જનીની કવિતાના સ્વાદ લેતાં પૂર્વ શાક્ત આગમની કેટલીક મમતાનું સ્પષ્ટીકરણ આવશ્યક છે. એની કવિતામાં ઠેકાણે ઠેકાણે અજયા, અર્ધનારીશ્વર, કુળ, અંતર્વ્યાસ, આનંદ, ઉન્મની, કામકલા, ગુરુ, ચિંતામણિ, તત્ત્વ, નાદ, પગમણુ, માયા, બાલા, ભૈરવ, ભૈરવી, નિત્યા, માતૃકા, શ્રીચંદ્ર, શ્રીપુર, શક્તિ, સામરશ્ય; એવાએવા શબ્દો ઊભરાઈ આવે છે; તેમ જ એમની કવિતા પેાતા- ના ધર્મ ને મગે જ લખાઈ છે. શાક્ત શાસ્ત્રમાં ઘણા શબ્દો મૂળ અમાં નહિ, પણ સાંકેતિક અર્થમાં વપરાય છે, માટે‘જની'ની કવિતા સમજવા સારુ એ શાસ્ત્રની કેટલીક પરિભાષા જાણવી ઈષ્ટ છે, એટલું જ નહિ પણ આવશ્યક છે. શાક્ત શાસ્ત્રમાં છત્રીસ તત્ત્વ સ્વીકારાયેલાં છે. આધાં તત્ત્વાના ત્રણ વ્યૂહુ પાડવામાં આવે છે; જેમકે શિવવ્યૂહ, વિદ્યાવ્યૂહ અને આત્મવ્યૂહ, શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવી ત્રણ અવા કપવામાં આવી છે અને દરેક અધ્યામાં અમુક અમુક તરવા આવેલાં છે. ખારથી છત્રીસ તત્ત્વે જે સાંખ્યદર્શનમાં મનાય છે, તે જ તત્ત્વા આ શાક્તદનમાં સ્વીકાર્યા માં એ તત્ત્વામાં ક્ષેત્રજ્ઞ જીવનું સઘળુ સાંસારિક સ્વરૂપ સમાય છે. શાક્તદર્શનને સિદ્ધાંત અદ્વૈત છે; એટલે શિવ અને જ્ઞાત ભિન્ન પદાથ નથી, પણ ભિન્ન દૃષ્ટિબિંદુથી ભિન્ન દેખાય છે; પરંતુ જે ક્રૂખાય છે, તે તદ્દન શૂન્ય નથી. તેમ જીવે ઊભી કરેલી માયા- થી ઊપજેલા ભ્રમ પણુ નથી; પરંતુ મૂળ શિવતત્ત્વ(ચેતન)ની અસ્ત્ર અને સ્વદ કળાઓ છે. શાક્તશાસ્રના ખારીક વિવેચન- માં ન ઊતરતાં અમે જનીબાઈની કવિતાના થેડાક નમૂના આપી આ ચરિત્ર સમાપ્ત કરીશું. પ્રથમ જનીના નાથજીપ્રાગટ્ય સબંધે કહીશું. જની’ ના ગુરુ મહીકાંઠા એજન્સીના મહીસામાં જન્મ્યા હતા; પણ્ જની

કહે છે, કે “મહીસામાં જન્મ્યા પૂર્વે નાથજી શિવરૂપે શ્રીનગર-

pagenum
 

pagenum