પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિવેદન આ અગાઉ ભારતનાં સ્રીરા’ અને ‘ ભારતની દેવીએ ’ના નામે પુસ્તકની ત્રણ ગ્રંથમાં ત્રણ આવૃત્તિ મહાર પડેલી છે. તે પૈકીના ત્રીજા અને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. એમ આ ત્રીજા ગ્રંથનું ત્રીજું પુસ્તક ‘ભંગની નિવેદિતા અને બીજા સ્ત્રીરત્ના’ નામથી છૂટુ'પ્રસિદ્ધ થાય છે. ‘ભારતની દેવીઆ’ એ પુસ્તક ઘણું ઉપયેાગી છે. એ દળદાર ગ્રંથને ખરીદી શકે એવાં કુટુાની સ્ત્રીએ આવા ગ્રંથના વાચનથી વંચિત ન રહે, એ લક્ષમાં લઈને આ રીતે છૂટા વિભાગે કરવામાં આવ્યા છે. રતા આ પુસ્તકમાં વર્તમાનયુગની સમરણીય ૪૧ સાધુ- એનાં ચિત્રા આવે છે. સરનું સાહિત્ય મુંબઈ, ના, ૩-૬-' મુદ્રાલય દ્રઢના ટ્રસ્ટીઓ થતી મનુ એદાર (પ્રમુખ)