( ૧૨ ) ભજનસાર સિંધુ, ૫૬ ૪ ધેાલ હું તે લળી લળી લાગું પાય, શુખ પદ ૨ાય; નિગમ નૈતિ ગવાય, વારીજાઉં વારણે, પુરૂષાત્તમ પરિવ્રા પૂરણ, પ્રગટિયા જીગમાં; સદ્ગુરૂરૂપે શોભિતાર, જિજ્ઞાસુની ગ્રહવા માંચ ટેક. વારીજા વારણે. ૧. અધમ જનને આધારવારે, પાવન પગલાં સાર; ભવસિંધુ તારતાં, તમને ક્ષણું ન લાગી વાર્સ્નેહરશ્મિ વારીજાઉં વારણે, ૨, દરશનથી દુરત ટળે, પરસ’તાં પાવન થાય ; નિજાનંદ મુખ ઉપજેરે, આવરણ અવિદ્યાનાં જાય— નારીજાઉં વારણે. ૩. પૂરણ પુન્ય હાય પાછલાંરે નિત્ય નિશિત હરિ ધ્યાન; અનેક જનમને દરેરે, તેને પ્રગટ મળ્યા ભગવાન—— વારીજાઉં વારણે. સકળ તીરથનું તીરથ અરે, સગુરૂ દેવના દેવ; ધન્ય ધન્ય એ નરનારનેરે, મન કર્મ વચને કરેછે સેવ— વારીજાઉં વારણે. બ્રહ્મા લિયે અતિ ભામણુાંરે, શિવ સનકાદ્ઘિક ગાય ; વિષ્ણુને વલ્લ્લભ ઘણીરે, મહિમા મુખે કહ્યો નવ જાય— પ્ વારીજાઉં વારણે. ૬, 'દ જન મમ ન સમજેકે, વરણાશ્રમની આડ્ય; ત્રિગુણમાં તાણ્યા કરે, ખાંધી જીવપણાની જાળ~~ વારીજાઉં વારણે. છ. કહે અખા એ અવિચળ પદનારે, સદ્ગુરૂ દાતા સાય; કાળ જાળમાં આવે નહિરે, ફરી જન્મ મરણ નવ હાય— વારીન્ત' વારણે. ૮.
પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૯૭
દેખાવ