પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૮૫
 

જ્ઞાન સંતાકુકડી પાલવડેા મા મેલા, મેનજી ક્યાં છે સંતાયે મારા સાહેબે, હૈ। સંતજી ! વનવન હું વાસ એના શેાધી વળ્યે; ઊઁચ નિહાળી ઊંડી આભની અગાધતા, નીચે પાતાળના ન પત્તો મળ્યે : ક્યાં છે સંતાયે ૦ . ઊંચે ચઢું હું તે। આભની અગાસીએ, ખેળું ખેળું ત્યાં અંગારા જડે; હૈડે ભારું એ અંગારાની આંચને, ક્યાં ચે સાહેબે નહીં નજરે પડેઃ ક્યાં છે સંતાયા ૦ સાગર ને સરિતાનાં શેખ્યાં મે પાણીડાં, ઊંડાં ઉત્તર એનાં ખાલી કીધાં; સરકી ગયા મારા સાહેબ શું ત્યાંથી ચે? સૂની અખાલનાં દર્શન લીધાં : ક્યાં છે સંતાયા ૦ ૫ ૨ ૩