આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૮૭
ધમકીને ઊઠે મારું હૈયું હુલામણું, અણુગણુ જગત મે મારે ઉત્તરે ભર્યું ; એ રે સાહેબે મારે હૈયે સંતાયલા, હસવું ન એનું મારી નજરે તર્યું : ક્યાં છે સંતાયે ૦ શાને સંતાય, મારા સાહેખા, તું ભીતરે ક્યાં લગ ભૂલવણીમાં ભમતે ભૂલું ? જા રે જગત તારું નથી રે જોઈતું — - આવ રે સાહેમા! તારી ડેાકે ઝવું! ક્યાં છે સંતાયા ૮૭ J₂