પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
ભજનિકા
 

<hr

te સુરસંદેશ ધાળ ભજનિકા સુરજન! પ્રભુજીને છાનું જઈ કહેજે એટલું તારો ભક્ત કરે છે પળપળ પ્રેમપ્રણામ; ચાલ્યું જાય જગત આ તારું તારા સત્યમાં, સમજે માનવ શું તુજ કૃતિના એક કલામ સુરજન! પ્રભુજીને છાનું જઈ કહેજો એટલું ! ૧ આંધી સર્વ દિશા તે તે તારા એલથી, આંધ્યાં સૂરજ ચંદ્ર ગ્રહે। તારાનાં તેજ; કાળા ઘન આ ઘૂમે પળપળ તારાં આભમાં, વહેશે અમ આંખે શું નિશદિન છાયા એ જ સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછજો એટલું ! ૨ તાણા વાણા પૂર્યા તેજ અને અંધારના, નિશદિન ચાલે તારાં અણુગણ અમુલખ યંત્ર ; અણુદીઠા તુજ કર ફેરવતા માનવકાંઠલા; અમને અથડાવી વણવું શું તુજ જગતંત્ર? સુરજન! પ્રભુજીને છાનું જઈ પૂછજો એટલું ! ૩