પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૯૧
 

જ્ઞાન ટ લાવણી પ્રભુને લૂંટવા જી, ચાલે લૂંટવા જી! ચિરધન ઝુંટવા જી, આનંદ લૂંટવા જી.-- → સાત સાત આકાશ દિવાલે આંધી કીધા કાટ તમાં એ ત્યાં રહ્યો છુપાઈ : ચાલે! દઇએ ચેટ! ચાલે લૂંટવા જી. અખૂટ ધન એ ગાંઠે રાખે, સેનું રૂપું ઝવેર; નિશદિન સહેજે ફરતા જ્યેામે વેરે ઠેરેઠેરઃ ચાલે લૂંટવા જી. વાદળ પડદા ટાંગી પાછળ પવે એ અમીપાત્ર; આપણને તે। ઝારી મારી આપે પાણી માત્ર : ચાલેા લૂંટવા જી. 3 ૧ ૩