પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
ભજનિકા
 

કર એ ધન ને અમૃત એ એનાં નહી. શે' આપણુ કાજ ? જન્માજન્મ ભિખારી ભમીએ : એ જ કરે શું રાજ ? ચાલેા લૂંટવા જી. ચાલાભૈયા ! જોગી, સંતે! બધા મનની કેડ ! સત્ય સુરંગે કરશું કપરા કિલ્લા કેરી ઉખેડ : ચાલે લૂંટવા જી. લૂંટવું ધન ને લૂંટવું અમૃતઃ સા આનંદને સાય; લૂંટવું આખું સ્વર્ગ અદલ હા, લૂંટવા આખા નાથ ! ચાલે લૂંટવા જી. પ્રભુને લૂંટવા જી, ચાલે લૂંટવા જી ! ભજનિકા ૫ દ