પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
ભજનિકા
 

3 ક્યાં ચંદ્ર વિનાની ભરતી ? ક્યાં ધ્રુવ વિણુ ક્રૂરતી ધરતી ? ક્યાં અમીરસ વિણુ તુજને જડશે કિરતાર, ધર તુજ ખ્યાલે? ભજનિકા ધર ધર, મનવા ! ૩ ધરી લે અનહદ તુજ પ્યાલે, ફેકટ ના પૂછ સવાલે ! તું પી લે, પી લે અદલ, અગર ભવભાર વહે કર હાલે ! ધર ધર, મનવા! પ્યાલા ધર ધર, ભર ભર, યાર, અમીરસ પ્યાલે! ૪