પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
ભજનિકા
 

નાવડી કવ્વાલી-તાલ દાદરા ભરદરિયે ડાલે નાવડી રે મારી ભરદરિયે ડોલે નાવડી રે. મારા નાથ ઉતારે ત્યાં હાથ રે, મને ઊંચકી લે ભર નિજ બાથ રે, . મારી ભરરિચે ટાલે નાવડી રે. એ તે ક્યાંના રાજા અને ક્યાંની પ્રજા, એવા જુગજુગના કંઇ વોગ સજ્યા ; નાથ! પંથ હશે કે મેં વન્યા : હવે ચૂમું આ તુજ પદપાવડી રે. મારી ભરરિયે ડોલે નાવડી રે. નાથ! કૈંક જુગા હું વિમુખ હતા, જ્યાં ત્યાં એક અંધાર અધાર થતા ઃ આ હું પાછો ફરું ત્યાં તું છેજ છત ! હવે ધાર સદા મુજ મવડી રે. મારી ભરિયે ડોલે નાવડી રે. m ભજનિક હવે નાવનું કામ કશું ન રહ્યું ;-~ ભલે ડૂખે ન વિશ્વથી કાંઈ ગયું : નાથ! તારું જ વિશ્વમાં થાએ ચહ્યું ! શે' ન જાણી મેં તુજ ગત આવડી રે ? મારી ભરદરિયે ડાલે નાવડી રે! ૧