પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
ભજનિકા
 

૧૧ બેલે રામરામ જી! પદ-તાલ ત્રિતાલ . ખેલા રામરામ જી, મેલે રામરામ જી! મટ્ટીમાં ઊગવું, મટ્ટીમાં શમવું ઃ સર્વ જગતના ન્યાય ; મટ્ટીથી જાયું તે મટ્ટીમાં જાશે, આત્માને લાગે ન લાહ્ય : મેલે રામરામ જી! પળભર જીવે, ઘડીભર જીવે, જીવે વર્ષ હાર; કાયાના કીટને અંતે બીજો ક મટ્ટી વિના નહીં હાર : મેલા રામરામ જી ! કંચન જેવી કાય કહાવે, સૂરજ જેવાં તેજ ; એક દિન આવશે મટ્ટીનાં આણાં : મટ્ટીમાં જ એની સેજ : : એલા રામરામ જી ! ભજનિકા º ર ૩