પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
ભજનિકા
 

જીર્ણ હવેલી - રાગ જોગિયા-તાલ દાદરા રિ! મારી લાખવસાની હવેલી કેવી આજે છ ખની ઝુમાય ; હતી જેની છાપરી ગગને ચઢેલી, આજે તેને તળિયે છે તારાના પાય!~~ ચેાગમ ચાંદનીથી છે ચણેલી એની રૂપેરી ભીત; તડકા ટાઢ અને વરસાદે શાભિત રહેતી અજીત ઃ જોની આજે ખૂણેખૂણે છે ખસેલી, ચીરે ચીરે ચાંદની તેની ચૂંથાય : હિરે! મારી લાખવસાની હવેલી કેવી આજે જીણું ખની ઝુમાય. ભજનિકા ખારીએ તારાના ગેખી ચમકારા, ખરણે માણેકની ઝૂલ; કિરણાના પુંજથી છતને મઢેલી ને ભીતે જથ્થાં મોંઘાં ફૂલ : તૂટ્યાં બારણાં, ખારી ફૂટેલી, નથી આજે છતની રહી કાઈ છાંય; હિર! મારી લાખવસાની હવેલી કેવી આજે જીણું બની ઝુમાય. ૧