પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
ભજનિકા
 

૧૧૦ મંદિર - રાગ કાલિંગડા-તાલ લાવણી રેતીમાં મંદિર બંધાવું, જીએની નાથ! રેતીમાં મંદિર બંધાવું.-- મંદિર બંધાવું, કળશ ચઢાવું, ગગનની સાથે અથડાવું, ♦ જીએની નાથ ! ગગનને વીધી પરદાવું : જીએની નાથ !—~રતીમાં- કંઇ કલ્પનાતુરંગ ઉડાડું ગગન પરે; કંઇ સ્વપ્રઝલક ઊતરી હૃદય ને નયન ભરે: આરસ મંગાવું, મૂર્તિ ઘડાવું, હીરાની આંખો ત્યાં મુકાવું, મેાતીની માળા ભજનિકા જીએની નાથ ! લટકાવું, જીએની નાથ ! ~રતીમાં ૧