પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૧૩
 

વાગ્ય . અશ્રુવિય રાગ કેદાર—તાલ ત્રિતાલ * ૨ પ્રભુ! ક્યાં લગી એમ છુપાશે ? ક્યાં લગી એમ છુપાશે ? રૈ પ્રભુ ! ક્યાં લગી એમ છુપાશે? સૃષ્ટિતણાં પડ પડ પાછળ શું અણુગણુ યુગ સંતાશે ? રૈ પ્રભુ ! ક્યાં લગી એમ છુપાશે?— જરી જરી પડ ખેાળુ કંઇ, જાણે અબઘડી ત્યાં દેખાશે; પડનાં છેડાં મુજ કર મેલી, પ્રભુ! શું સરકી જાશે ? રૈ પ્રભુ ! ક્યાં લગી એમ છુપાશે ? કવચિત્ ઉષા સંધ્યામાં નિરખું કર કે તમ છાયાશે ; કરમાંથી તમ મુખને કહ્યું, તેાય ન શું કલ્પાશે? ૨ પ્રભુ! ક્યાં લગી એમ છુપાશે? "( મા સમ કાન કુટિલ ખલ કામી” એ રાહ. ૧૧૩