આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
ભજનિકા
૧૪ જ્યાં જોઉં ત્યાં તમ અદ્દભુત કૃતિના ઢગલામાં ઢંકાશે ; એક દિગંત સદા રહે સામે
નહીં મુજ આંખ સમાશે ? ૨ પ્રભુ! ક્યાં લગી એમ છુપાશે ? મુજ ક્રીકીનાં તેજ તપવવા આંસુ તણાં અમી પાશે? તમ મધ્યાહ્નતાં સત્યાને પછી શું પૂર્ણ પ્રકાશે ? ૨ પ્રભુ ! ક્યાં લગી એમ છુપાશે ? આંસુ ઊભરશે, સૃષ્ટિ સરકશે, ભજનિયા પછી ક્યાં નાથ! ભરાશે? એક સુભગ પળ અદલ અકળખળ સ્નેહકરે સપડાશે ! ૩ ૨ પ્રભુ! આખર તા સપડાશે ! ૨ પ્રભુ! ક્યાં લગી એમ છુપાશે ? ૫