લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૧૫
 

વૈરાગ્ય વિજોગી પીલુ – તાલ દીપચંદી * - જગધર! જોગી હું ભવભવ ભાગી, જીગજીગના હું તે પરમ વિજોગી. જગધર ! તજી નભ ભરતી અનંતતા તારી, ફાટીતૂટી મે’ આ ઝૂંપડી સ્વીકારી : જગધર ! જોગી હું- ઝગમગતા તુજ તારક મહેલા, પથ્થરણું મુજ અંતર ખેલ : જગધર! જોગી હું૦ muda, ભાળ જડે નહીં તુજ કાઈ દેશે, ક્યાં ક્યાં ધખાવી ધૂણી મેં આ વેશેઃ હાડ તૂટ્યાં વળી માંસ ગળાયું, એ દુ:ખ તા નહીં જાય કહેવાયું : જગધર ! જોગી હું ૩ જગધર! જોગી હું ૦ અદલ વિજોગીની જગત જુદાઈ, જીગજીંગ હું તુજ ગુણ રહું ગાઈ જગધર! જોગી હું છ °

  • ૯ ઈસ તનધનકી કાન ખરાઈ, ”—એ રાહ.

૧૧૫