પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
ભજનિકા
 

E શરણાઇ રાગ પરજ – ત્રિતાલ - વાગી વાગી અંદર શરણાઈ તારે લડવું છે, શુર સિપાઈ! - જીગજીગની છે કંચન કાયા, જીગજીગના છે કેટ બંધાયા; તારા દુશ્મનની તાડ દુલાઈ : તારે લડવું છે, શૂર સિપાઈ ! તું ન જાણે બધું લડવાનું, એ છે ઘેાર પ્રપંચનું થાણું ; તારા સેનાપતિ કર સાંઈ : તારે લડવું છે, શૂર સિપાઈ ! તુંને લાગે એ તારાથી જુદા, તું તે ચાલે ઊંધા, એ છે સુધા; એ છે શાંત, તું રહે ગભરાઈ : તારે લડવું છે, શૂર સિપાઈ ! ભજનિકા ૨ ૩