પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૧૭
 

વૈરાગ્ય એને જાણ્યે તું તે સહુ જાણે, અને જાણ્યે તું જગત પ્રમાણે; એના દાવ્યા લડ તું લડાઈ: તારે લડવું છે, શૂર સિપાઈ ! તટે કાંગરા ને ગઢ તૂટે,

તારા દુશ્મનનાં દળ ખૂટે હવે હુઠતા ના, જય કર ધાઈ! તારે લડવું છે, શૂર સિપાઈ ! ૧૧૭ પ