પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
ભજનિકા
 

૧૧૮ અંતરદૃષ્ટિ રાગ બિહાગ – ત્રિતાલ . પ્રાણ રે, ગ તુજ અંદર વાળ ! જે તુજ ભીતર છે તેને તું જોવા નયણાં ઢાળ ! પ્રાણ રે, ક્રુગ તુજ અંદર વાળ !-- હાડ ચામની આંખેા તારી, તે શું જોઈ શકે બિચારી અંદર આહર રહે અંધારી : એ અંધાપા ટાળ! પ્રાણ રે, રંગ તુજ અંદર વાળ ! સૂક્ષ્મ જીએ સા આપપ્રકાશે, તુજ તેજે જ તને ત્યમ ભાસે; એ વિણુ શું જોવા તું ચા’ શે ? થળથળ અંધની જાળ પ્રાણ રે, ઈંગ તુજ અંદર વાળ! ભજનિકા ૧