પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૧૯
 

વૈરાગ્ય એક જ ઈચ્છા, એક જ આશા, એક જ આશય, એક જ ભાષા ; અન્ય કશી નવ ધર અભિલાષા; અન્ય આળપંપાળ : પ્રાણુ રે, ગ તુજ અંદર વાળ! જે તુજ ભીતર છે તે તારું, જો તારું, તે નહીં અંધારું; એ જોતાં છે નિત્ય સવારું, એ જ અદલ સંભાળ ! પ્રાણ રે, દૃગ તુજ અંદર વાળ ! ૧૧૯ ૩ ૪