પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
ભજનિકા
 

૧૦ જહાંગીરી પાલવડે મારી મેલે, મેાહનજી - જોગીની જહાંગીરી જાણે કેા, નાથજી તપસીના તપની કે વીરતા કચે સંસારની સાથે એણે લીધાં કેસરિયાં, માયાનાં સૈન્યશું એ એકલે મથે : જોગીની જહાંગીરી ૦ કીધી કપાળે જગતશેણિતની ટીલડી, દેડે વિભૂતિ ભવ ખાળી ભરી ; દીધું જળાવી નિજ જીવનને ચન્નમાં, ચાલ્યેા સંગ્રામે દિલ કની કરી ઃ જોગીની જહાંગીરી વસમાં કીધાં એણે વહાલાંનાં વહાલને, ઘેાળી ઘેાળી એણે વિખડાં પીધાં; અંગેથી વાઘા ઉતારી જગતેજના ઊંડા અંધારનાં ભગવાં લીધાં : જોગીની જહાંગીરી ભજનિકા આશાનિરાશાને ઘાલી છે પેગડે, ખાંધી છે કામનાને ખાગીર પરે; જોગે ઝુકાવે એવા જોગી મનઘેાડલે, . . સતનું ખાંડું હાથે ઝમઝમ કરે! જોગીની જહાંગીરી ૦ ૧ ૩