પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૨૩
 

વૈરાગ્ય ચાલે ચાલે તાય ન ખૂટતા હૈ, લાગે વેતભર્યાં ખસ દૂર જો; પળપળ કળણે પગ રહે ખૂંચતા રે, દિશદર્શનમાં તે નિજ નૂર જો એવા પ્રભુપંથે છે ચાલવું રે. કટકે કટકે વસ્ત્ર તૂટશે રે, પડશે કૈક ઉઝરડા અંગ જો; ખાશે નૂર નયન અંધારમાં રે, થાકી ઢળશે પાય અપંગજો : ઘડી ત્યાં ડગમગતું મન ડાલશે . નહીં કે સાથી, નહીં કે ભામિયા રે; છૂટી પડશે સઘળાં વાટ ને ; એક દિશા ને એક નિશાન છે રે, એક જ શ્રદ્ધા ખાંધી ગાંઠ જો : છે તે સર્વ, નહીં તેા કંઇ નહીં ૨! ૬ જોગી, જોજે વસમી વાટ છે રે! કરવું પડશે સઘળું ત્યાગ જો; પ્રભુ માગે તે છે અંધાર આ રે, એ ફ્રાડે નહીં લીલાભાગ જો : ૧૨૩ પ્રભુ માગે તે। તજ પ્રતિબિંબને ૨!