પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
ભજનિકા
 

૧૨૪ જોગી! જગને લીધું જોઈ કે ૨ ત્યાગ્યા સૈા લીલાના લાડ જો ? જોગી! સ્વીકાર્યા અધાર કે ૨? જા, ખૂલશે પ્રભુધામ કમાડ જો! પ્રભુ ભરતેજે ભરશે આંખડી રે. શનિકા જાદુઈ ડખ્ખી ખૂલશે ત્યાં ફરી રે, અદ્દભુત થાશે ઢાંકઉઘાડ જો : શૈલાશે લીલા પ્રભુપાદમાં ૨: જોગી! કર તુજ કળે લગાડ જો ! પ્રભુ મળશે, ને ત્યાગ્યું સા મળે રે !