પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
ભજનિકા
 

નથી રુદન કા તારે માટે, તુજ માટે છે ગીતડાં ; તું પાતે સૂર છે એ ગીતના, રાનારાં છે રુદન કરી લે

એક દિન એ પણ હસશે તું તે અદલ હુસી લે આજે, હસતાં પ્રભુ ઉર વસશે ! ભજનિકા સાચવ એ ગીત મીઠડાં ! મનવા૦ ૪ મનવા પ