પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
ભજનિકા
 

૧૩૦ નયને ફૂટે કોટિક તારા, તેમાં ઝળઝળ થાઉં રે સ્વર્ગીગા ઊછળ મુજ ઉરથી, રસતેજે રેલાઈ રે: હરિવર મારા! ૦ અણુના આજ વિરાટ થયા હું, થળથળમાં પથરાઉં રે : અનંતતાને આત્મ સમાવી અનંતતામાં જાઉં ૨: રિવર મારા! ૦ બ્યામવિશાળાં બ્રહ્મશિખર પર બ્રહ્મભો ઝુલાઉં રે; હારિવર ! તુજ જગ છે નાનું, કયાં જઈ અદલ સમાઉં રે રિવર મારા! ૦ સર્જનકા ૪