પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૩૧
 

વૈશષ્ય પધરામણી - રાગ જોગિયાતાલ દાદરા મારે ઘેરબેઠાં આવી ગંગા, હવે મારે તીરથનું શું કામ? મન છે બડા અડભંગા, મારે હવે મારે કેવાં રહ્યાં ધનધામ પ્રભુ મારે એટલે આવીને બેઠા, એઠા સંત મહંત; તેત્રીસ કોટિ ચે દેવતા બેઠા ◆ ગડબડ આ શી અનંત? - આ શાં ચાલે છે મસ્તી ને દંગા ? પ્રભુ! મારું રંકનું તૂટ્યું આ ઠામ : મારે ઘેરબેઠાં આવી ગંગા, હવે મારે તીરથનું શું કામ ? એવા હાલ છે મારા કઢંગા, પ્રભુ કહે, મારા ભક્તો ત્યાં આવી આપે મને બહુ ત્રાસ; આપું આપું તેાય પળપળ માગે, ખાવા ન દે જરી શ્વાસઃ મારે ઘેરબેઠાં આવી ગંગા, અહીં જરી આવ્યે લેવા આરામ : હવે મારે તીરથનું શું કામ? ૧ ૧ ૨