લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૩૩
 

વૈરાગ્ય . સાહેબાની નાવડી પાલવડે મારે! મેલા, મેહનજી પૂર્વે પ્રભાત આ પલકે, પ્રવાસી હા! સૂના શઢ ધીમે ધીમે ખૂલે ; ઝીણી ઝીણી મારા સાહેબાની નાવડી ઝૂલતી દિગંતમાં નયને ફૂલે

પૂર્વે પ્રભાત આ ઊંચે ઊંચે ઊડે પંખી, પ્રવાસી હૈ ! સૂના શઢ પર ચંચૂ ભરે; ધીમી ધીમી મારા સાહેબાની નાવડી સૂની ભીંત આડી તરતી સરે

પૂર્વે પ્રભાત આ થાયેાપાયે હું તે આવ્યા, પ્રવાસી હૈ ! કાળી તે રાતડી પાછળ પડી : ઘેરી ઘેરી મારા સાહેબાની નાવડી ખૂલતી દિગંતમાં નજરે ચઢી : પૂર્વે પ્રભાત આ ૧૩૪ ૧ ૩ ૩