લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૩૫
 

ધરાય જોજો, જોજો, મારા પ્યારા પ્રવાસી હા! ધરજો આ હાથ મારા, ચઢતાં ડરું; જડી તું મારા સાહેબાની નાવડી, હા હૈ સાહેબા ! તારી આથે તરું: પૂર્વે પ્રભાત આ પુણ્યે ૧૩૫ C