પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૩૭
 

વાગ્ય આ પારે છે કંઇ નહીં મારું, મારું કહ્યું દૂર થાય; માજાની છલકે છંટાતાં નહી. કંઇ પાર પમાય : પેલા ઝમકે ત્યાં ઝબકાર રે, હૈ। આત્ર ૨ હાડીવાળા ! મારે જાવું પેલી પાર રે, હૈ। આવ રે હાડીવાળા ! પારે કે તે પારે પણ મારે એક જ વાતઃ મુજ અંતર સ્વામી પડકારે આ આ આવું, મુજ નાથ ! -Modern Bhatt (ચર્ચા) - મને જલદી પાર ઉતાર રે, હૈ। આવ રે હાડીવાળા ! મારે જાવું પેલી પાર રે, હા આવ રે હોડીવાળા ! ૧૩૭