પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
ભજનિકા
 

૧૩૮ અધીરાઇ - રાગ માઢતાલ દાદરે મારું જીવન આ વહી જાય, મતીલા! તેં તે વાઘો રે.-- - . ઊગતા પ્રભાતથી ઊભા ખડા આ હંસલા સરવરતીર; પહાર વીત્યા ને સાંઝ પડી, તારા વીત્યા વાયદા વીર ! મતીલા! તે તે વાહ્યો રે. પૂ અટારીએ ઊઘડે દિગંત ત્યાં પડતા નિરખું પદ્યરંગ : આવે, આવે, જરી હાસ્ય સરે ત્યાં આશ અને મુજ ભંગ : મતીલા! તે તે વાહ્યો રે. સંધ્યા પથારી પાથરે, ને ગૂંથે રવિકર ફૂલ; હસતા જાગે તારલા, મારે હૈયે વાગે શૂળ! મતીલા! તે તા વાહ્યો રે. ભજનિક ૧