પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૩૯
 

વૈરાગ્ય લાંબા પંથ આશાતણા, ને લાંખા નભના પાર્ટ ; લખ ચેાર્યાસી જન્મ વહે એવી લાંબી લાંખી તારી વાટ! મતીલા! તે તે વાદ્યો રે. વાટ જોતાં તન તૂટ્યાં તરલ ને ખૂટ્યાં નયને નીરઃ વેગ, ૨ વેગ અદલ, આ તે કેવી યુઝ્યુગભર તારી ધીર ! મતીલા! તે તે વાહ્યો રે. ૧૯