પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
ભજનિકા
 

૧૪૦ નવલા દેશ - માઢતાલ દાદરા મારા પ્રાણપંખી! શા ફ્લેશ ૨? જોની, ઊઘડે આ નવલા દેશ! ♦ ઊંડી ઊંડી ઠરી આંખ આ ચમકે, ઊપડે ઊંડા ઉરદેશ, આવે આવે ને આ જાય અંધારાં, ને થાય નવા જ ઉદ્દેશ રે: ભજનિકા જોની, ઊઘડે આ નવલા દેશ ! ધીમા ધીમા આવે વાયરા ને મીઠી મીઠી લાગે લહેર; ઊનાં કપાળ આ શીતળ થાશે, શમશે સા દેહનાં ઝેર રે ક્યાં રહેશે ધગતાં એ સિંધુ ને ધરણી, ક્યાં રહેશે મંદિર ને ગોખ? એક જ ટાણું આ નવસે નવાણુંમાં જીવતા કે પામે જોખ રે: જોની, ઊઘડે આ નવલા દેશ ! ૨ ૧ જોની, ઊઘડે આ નવલા દેશ! ૩