પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
ભજનિકા
 

ર જીવનભર ભડ અડગ છે ભીડી દેહના દૈત્યેશું ખાય; પ્રાણપંખી ! તેં જીવન આ જીત્યું, જો વીર! ખેલાવે નાથ રે: જોની ઊઘડે આ નવલા દેશ ! ૮ ક્યાં સરી પૃથ્વી ને ક્યાં સર્યા વાદળ ક્યાં રવિ, તારા ને ચંદુ ? આ શાં આવે અજવાળાં અપાર્થિવ હા શા આનંદ આનંદ ૨! જોની ઊઘડે આ નવલા દેશ ! હું એક લંગે વીતશે આકાશ ને ખીજીએ દેવાનાં ધામ ; શનિકા ત્રીજીએ પુછ્યું ત્યાં પડઘા પ્રભુના, હા ! પ્રાણપંખી! વિશ્રામ રે! જોની, ઊઘડે આ નવલા દેશ ! ૧૦ સમાપ્ત