પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સસ્થાપના • રાગ કાપી—તાલ લાવણી પાય પડું અમી આપે રે, જગતનાથા ! પાય પડું અમી આપે ! તારક ચંદ્ર અંગે આકાશે, કાટિ પ્રભાકર ન્યાતિ પ્રકાશે : વિષે વિમળ પ્રભા વ્યાપા, વ્યાપા, વ્યાપ રે! જગતનાથા ! પાય પડું અમી આપે ! … પાય Gran દાસ પરે ચા લાવે રે,”એ રાહ. ૧