આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૭
શક્તિ . . ભુજ, મન રાગ કાપી—ત્રિતાલ - ભજ, મન! દુઃખભંજન ભગવાન! એક, અખંડ, અમર, અવિનાશી, પ્રભુ એ પ્રેમનિધાન: ભજ, મન! દુઃખભંજન ભગવાન ! અણુગણુ ગુણુ સાગર રહે ગાઈ, વનવન પવન કવન રહે વાઈ; પળપળ, ક્ષક્ષણ, એમ નિરંતર કર એનાં ગુણગાન! ભજ, મન! દુઃખભંજન ભગવાન ! તૃષ્ણા કેરા તરલ તરંગે નાચી રહ્યું તું વિધવિધ રંગે ; પલકે તુજ પરપાટા ફૂટે, નવ રહે નામનિશાન : ભજ, મન! દુખભંજન ભગવાન ! ૧ ર