પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભજનિકા
 

આપ સુગંધ વિના ગુલ કેવું ? છે પ્રભુનામ વિના મન તેવું : ગુલ સમ પ્રભુ પ્રભુ પમર સમર તું, રજરજ મન શુલતાન, ભજ, મન! દુખભંજન ભગવાન ! મીન રહે પાણીમાં પ્યાસી, એવી ફાગઢ છેડ ઉદાસી : રસનાને અમીરસ દઈ એના પામ અદલ રસદાન ! ભજ, મન! દુઃખભંજન ભગવાન ! શનિકા ૩