લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
 

ભક્તિ લગની - રાગ કાશી-ત્રિતાલ લગની ન કેમ લાગી રે, હા પ્રભુ! તારી લગની ન કેમ લાગી ૨!— લગની ન કેમ લાગી, રાગી હા કે । વેરાગી ; ભવે કાની ભીડ ભાગી ૨? હા પ્રભુ! તારી સારો છે સંસાર સૂતા, સપનાંમાં રહે વગૃત; પ્રભુ શેાધે પ્રભુ ત્યાગી ૨! હૈ। પ્રભુ! તારી - દીઠું તણે મીંચી આંખા, ઊડ્યાં તેણે ઢાળી પાંખા ; સુછ્યું તેને વાણી વાગી રે: હા પ્રભુ! તારી સૂતાના સંસાર સારા આભને તે ક્યાં છે આ ! ઊઠ્યા જેણે જોયું જાગી ૨! હે પ્રભુ! તારી પ્રભુ જે વાસે રહ્યો, પ્રભુ જેના શ્વાસે વહ્યો, તે અદલ બડભાગી ૨! હા પ્રભુ! તારી સુખડાની માયા લાગી રે,” એ મીરાંબાઇના પદની રાહ. № ૧ ૫