લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
ભજનિકા
 

R રાતે હું દાઢ્યો ને દિને હું દોડ્યો, ઢાડી દોડી ગભરાઉં ; આંખે મેટાં મેટાં આંસુએ ટાંગી પૂઠે હું જઈ સંતાઉં ૨ ! હરિ! તુંથી ભાગ્યેા ભાગ્યા દૂર જાઉં. કરી રમકડાંની સૃષ્ટિ હું મારી, તેનાં સ્વમાંમાં સમાઈ ; - આવી તું દ્વાર ખાલે, ફૂંકે ત્યાં વાયરો ~~ પડતી એ સૃષ્ટિમાં દબાણ ૨! હરિ! તુંથી ભાગ્યેા ભાગ્યેા દૂર જાઉં. આ રે અચાવા મને, કુદરતનાં માલુડાં! આને તે કેમ હું ચુકાä ?-~ કાઈ ખચાવે છુપાવે મને નહીં, - ભજનિકા હસતા હિર તું મારી ઊભેા શું સામે? ફાટતૂટે હું લજવાઉં; જીવન આખર લાચાર હું થાઉં રે! હરિ! તુંથી ભાગ્યેા ભાગ્યા દૂર જાઉં. આ મારું જરી દેની તું આઢવા, ટાઢે હું આ થથરાઉ રે: હરિ! તુંથી ભાગ્યેા ભાગ્યેા દૂર જાઉં. ૩ ૫