લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
ભજનિકા
 

૧૪ બાળમાના - રાગ કાલિગડા-તાલ રહી . હા પ્રભુ ! ઝાંખજો, મુજને સદાય પાસ રાખો : હેજો મારા ઉતારા, ન ન્યારા થો! — પ્રભુ ! હશે આ સૂર્ય ચંદ્ર તારકે। તારા સદાના, હશે ઉર ઘેારતા તુજ બ્રહ્મકિનારા સદાના; હશે ખીલતા અમર વસંતના કયારા સદાના, હશે ત્યાં સ્વર્ગના આનંદએવારા સદાના— અરે આ બાળ વિણુ સૈા લાગશે ખારા સદાના ! ગ નાખજો, દયા દાખજો, જરી ભાખજો ! . હા પ્રભુ! ઝાંખજો, મુજને સદાય પાસ રાખજો ! ºો પીચા આવે ના, માસે સહા દુખ જાયે ના,” એ નાટકમાંના ગાયનની રાહ. ભજનિકા t: ‘ ભૂલ ભૂલહયાં ”