પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
ભજનિકા
 

ઊર્જનકા કેમ ગણું સાગરની રેતી ? કેમ ગાણું નભધાર હલેતી? નેતિ નેતિ જ ખેલ જડે ઉચ્ચારના રે ! પામું પાર ના રે. ખંડ ખંડ ખૂલે મુજ સામે, લાખ ભેા પણ લાખ કલામે રટવા પામે રંગ ન તુજ દરબારના રે! પામું પાર ના રે. તુંદ્ધિ તુંદ્ધિ કરતા રહે તંબૂરા, ગુણુ ગણુતા હારું હશ્રા : તૂટ્યા સુર તેાય અદલ આધારના રે! પામું પાર ના રે. પ