પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૧૭
 

ભક્તિ ● આથ રાગ કાલિંગ-ત્રિતાલ . રાખ શરણુ તારે, પ્રભુ! રાખ શરણુ તારે!—— જગત જાણ્યું, જોગવ્યું, ભૂંડું ભલું સા ભેગવ્યું; આખરે તે એક તું જ છે મારે રાખ શરણ તારે, પ્રભુ! ૦ જગતને કીધું સગું, જનમભર મને ઠગું; તું વિના હું પામું સ્નેહ ક્યાં હૈ? રાખ શરણુ તારે, પ્રભુ !૦ એથ લઉં શું ધ્યેામની, તારકા ને સેામની ? સૂર્યની પ્રભા ન લાખ હજારે: રાખ શરણ તારે, પ્રભુ ! O ચરણ તુજ ધર્યાં હવે, જીવન ભર રસે નવે : કવન ક્રેડવરણ અદલ હારે : - રાખ શરણુ તારે, પ્રભુ ! ૦ ૧૯