પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૧૯
 

ભક્તિ પાછળ ઊંચી આડ કરાશ, આગળ ઊંડી ખીણા; હરિવર ! મારા કર્ધર, હું તે જીગજીગના ખળહીણું : મારા કર ધરની ! એકલડો થળથળ હું અથડું, પળપળ અદલ દુભાતી ; પકડું તારી પાંખડી, હરિ! ત્યાં ગજગજ ફૂલે છાતી! મારી કર ધરની ! ડગમગ પગ મુજ ડૉલે, રિવર! ખળ અંતર ભરની ! પ