પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
ભજનિકા
 

૨૦ શિખર - રાગ માઢ-તાલ લાવણી અથવા હી* - . પ્રભુ, તારે શિખરે હું કેમ કરી આવું રે, હું આ ખીણે પડ્યો અથડાઉં : પંથ તારા તે ક્યાંથી પડાવું રે, હું તે ખૂણે ખૂણે અટવાઉં.— જ્યાં જ્યાં હું જાઉં, જ્યાં જ્યાં ઝુકાવું, ત્યાં ત્યાં હું ઠોકર ખાઉં : કાળા અંધારમાં કાંઈ સૂઝે નહીં, પૂછી પૂછી પછડાઉં ૨- હું આ ખીણે પડ્યો અથડા. ૧ કાદવ ને કાંટા પાયે ભરાતા, કાઢી કાઢી થાકી જાઉં: હાથ લંબાવું તેાય કાઈ ન ધારે, નીચે પડી પટકાઉ ૨ હું આ ખીણે પડ્યો અથડા ભજનિકા cr મન માયાના કરનારા રે,”. એ રાહના લયમાં.