પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૨૧
 

ભક્તિ પિતા! હા દાતા! દુ:ખીના ત્રાતા! હીણા અધીર અકળાઉં, ખેાટી આ આંખનાં પડળ ઉઘાડા, જોતાં હું પંથ તુજ ધાઉં ૨-~ હું આ ખીણે પચો અથડાઉં. ૩ ઊઘડે જ્યાં જ્યાતિ, આંખેા રહે રાતી, તારી કૃપાએ હુલાઉ : ક્યાંની તે ખીણ ને ક્યાંનાં અધારાં અદલ સવારાં ગાઉં રે- પ્રભુ! તારે શિખર ક્યારે આવું! ૪