પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૨૩
 

ભક્તિ મારે હૃદયે દુશ્મન પેઠા રે, પાડું પાડું પણ થાય ખેઠા રે, થાકી પડતા કર મુજ હૈઠા હૈ: મારા ડગતા પ્રાણમિનારા રે, આવેા, સાહેાની નાથ મારા રે! —મને લૂંટી ૪ ખમું હરદમ એવી હલાકી ૨; રહ્યું એક અલખધન ખાકી ૨, રાખ્યું મે' મુજ પ્રાણે ઢાંકી રે : રાખેા આટલું રાખણહારા રે, હવે ધાજો હા નાથ મારા રે! ૨૩ આ શું જોઈ રહ્યા, નાથ મારા રે મને લૂંટી ચાલ્યા લૂંટારા રે!