લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
ભજનિકા
 

_________________ મરજીવા રાગ સિહા – કાનડા – દીપચંદી હા પ્રભુ! લે તું દાદ અમારી, આ ભવસાગરે કર યારી !—હાપ્રભુ! • • ભવસાગર આ અનહદ ધારે, શારે હઠે ડરતું દિલ હારી હા પ્રભુ! ૦ પહાડ સમાં જ્યાં ઊછળે મેાજા, એકલ પ્રાણુ શું રહે કર મારી? ચૈાગમ મસ્ત પવન જ્યાં ફૂંકે, આફત આવી પડે અણુધારી : ધ્રૂજે ધરા, નભ ડગમગ ડોલે, પળપળ ચપળા કરે ચમકારી : એ હે પ્રભુ! ૦ હા પ્રભુ! ૦ હા પ્રભુ! ૦ હદ ખેહદ પ્રભુ ! જળ તુજ મે; કે મરજીવા પડ્યો તરે તારી; હા પ્રભુ ! ૦ તુજ સાગર આ બ્રહ્મરસભરિયા : એક પ્રભુનામ અદલ લેઉગારી ! હા પ્રભુ! ૦ ભજનિકા ૧ ૨ ૩