પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૨૫
 

ભક્તિ આધાર - રાગ જિલ્લા-ઝટી-ત્રિતાલ * પ્રભુશરણુ વિણુ કાણુ ઉગારે? હૈયું પળપળ હારે રે. ઘેાર પવનમાં રજની ઘેારે, ચપળા ખૂબ ચમકારે રે; ગગને કડકડ થાય કડાકા : હૈયું ધમકા મારે રે. - પ્રભુશરણુ વિષ્ણુ પર્વત જેવાં ઊછળે માજાં, નાવ ગળે ચાધારે રે; દારે સુકાની લાખ કળે પણ ડૂબે નાવ કિનારે રે. પ્રભુશરણુ વિષ્ણુ જ પિયાર્ક ચિત્ર ખિન પ્રીતમ પ્યારે એ રાહ. ૨૫ ૧ -