પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
ભજનિકા
 

Un મહાસાગરના મરવા પણ ડરતા અંદર ખારે રે; નાવિક વિણુ કે માર્ગ બતાવે ખડકાં કારે ઠારે ૨. પ્રભુશરણુ વિષ્ણુ હૈ। પ્રભુ! તું જ સુકાન અમારું, નાવિક તું જ અમારે ૨: ભવજળમાં અમ નાવ અદલ આ પ્રભુ તારે આધારે ૨! પ્રભુ શરણુ વિણુ કાણુ ઉગારે ? હયું પળપળ હારે રે. સર્જનકા ૩