લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૨૭
 

ભક્ત આ - રાગ પીલુ—તાલ દીપચદી * માફ કરા, પ્રભુ! હું ગુણહીણા : ઊભેા રહું અહીં યમ મદીના ગુણુમાં તે ગુણ તારાં ગાન કર્યાના, જીવન આ તુજ પાદુ ધર્યાના. માફ કર માનવના ગુણુ માનવ મૂલે, લાખ ગુણેા તુજ પાસ શું ફૂલે ? માફ્ કરા નહીં અમ પ્રાણુ કે નહીં અમ મટ્ટી ધગધગતી અમ પાપની ભઠ્ઠી. માફ કર M આજ ઊગી સહુ કાલ વિલાતું, એક જ આ તુજ તેજે સમાતું. — માફ કરો - ૨૭ ૧ ૨ ૩ ૪ માફ કરી મુકવાદ અમારો; અદલ પ્રભુ ! તું જ છે અમ આરે! માફ કરશ૦ પ

  • ઈસ તન ધનકી કાન ખરાઇ ”—એ રાહ.