પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
ભજનિકા
 

૩૦ કરણા - રાગ કાપી-તાલ ત્રિતાલ મને પળપળ તે' રાવરાવ્યે રે હૈ। નાથ, ક્ષમા ! છલછલ નયને નવરાવ્યા રે હૈ। નાથ, ક્ષમા ! ભજનિક્સ મને પળ૦ - દિશર્દેિશ ઘેરી આવે, બધું નભ ભરી લાવે, તારી વીજ ચમકાવે ઝળહળતી; ધનધન ગગડાવે, તનતન તણખાવે, તારી સ્મૃતિ સણુકાવે દિલ જળતી : આ શી તારી સરસર ધારે મુજ ઉરદ્વારે આવ્યા રે હા નાથ, ક્ષમા ! મને પળપળ તે રાવરાવ્યેા રે હૈ। નાથ, ક્ષમા ! તારાં તીર તીર છૂટે, મારો ગઢ અધે તૂટે, તારી રેલ રેલ ફૂટે ખળખળતી; મારું બળ બધું ખૂટે, મારી આશ રેાળી લૂંટે, મારી શ્રદ્ધા પડે ઊઠે ટળવળતી : આ શી તારી નરી અમીકરુણા, ભરી ભરી ઝરણાં, લાગ્યેા રે હા નાથ, ક્ષમા ! મને પળપળ તે રાવરાવ્યા રે હો નાથ, ક્ષમા ! ૧ ર (1

  • “મને ભેળીને ભરમાવી રે મા, કેમ કરુ ”એ ‘એક જ ભૂલ” નાટકમાંના

ગાયનની રાહ.